Home Tags B.K shivani

Tag: B.K shivani

ડર ને દૂર કરવા આપણી માન્યતાઓ બદલીયે

જ્યારે આપણે આપણા જીવનને જૂદા જ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે તેનો આપણા જીવનમાં સમાવેશ કરવાનું પણ લક્ષ્ય રાખીએ છીએ. અત્યાર સુધી આપણે તણાવ સંબંધીત અલગ માન્યતાઓ હતી....

સફળતા એટલે શું?

જીવનમાં ભલે કોઈ પણ પરિસ્થિતિ આવે પણ મારે સફળ જ થવું છે. આ કામ મારે કરીને રહેવું જ છે. મને સારી અનુભૂતિ થાય તો તેને સફળતા કહેવાય. જ્યારે આપણને...

પરિસ્થિતિને અવસર સમજીને પાર કરીએ

આપણે જેવા સકારાત્મક વિચારો કરવા શરૂ કરીએ છીએ કે, તરત આપણે પોતે હળવાશ અનુભવીએ છીએ. જ્યારે કોઈ વિઘ્ન કે સમસ્યાઓ આવે ત્યારે આપણે દુઃખ અનુભવીએ છીએ. તે સમયે આપણે...

કર્મોના હિસાબનું ચૂકવણું ને આત્માની અનંત યાત્રા

નવા જન્મમાં કાર્મિક હિસાબોના કારણે અને આધારે આપણે અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ. ગયા જન્મના હિસાબ-કિતાબના આધારે આપણે આપ-લે કરીએ છીએ. જે આત્માઓ સાથે આજે આપણે છીએ તે પહેલા...

સાક્ષી બનો નિર્ણાયક નહીં

જ્યારે આપણે આપણી અંદર ખુશીને જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે તે કયારેક વધારે કયારેક ઓછી છે. શું આપણે આપણી આંતરિક ખુશીને સ્થિર બનાવી શકીએ છીએ? જેમ-જેમ આપણે...

મન સાથે વાર્તાલાપ

આપણે હવે એ જોવું પડશે કે આપણે વ્યવહારિક જીવનમાં કેટલા સરળ છીએ? આપણે સરળ ત્યારે જ થઈ શકીશું જ્યારે, આપણે ખુશી અને શાંતિ માટે બીજા કોઈ પર આધારિત હોઈશું...

મન પર દ્રશ્યોનો પ્રભાવ  

આપણે જ્યારે ટીવી ઉપર સીરીયલ કે પિક્ચર જોઈએ છીએ ત્યારે જે દ્રશ્ય આપણી નજર સામે આવે છે આપણે તે દ્રશ્યના પ્રભાવમાં ખુશી કે દુઃખનો અનુભવ કરીએ છીએ. તેટલા સમય...

શ્રેષ્ઠ વિચાર અને કર્મ

(બી.કે. શિવાની) ઘણા લોકો ડાયરી લખે છે. આપણે પણ દરરોજ રાત્રે સુતા પહેલા 5-10 મિનિટનો સમય કાઢી  આખા દિવસમાં શું થયું તેનો ચાર્ટ લખીએ. આજે મારી સાથે આવું થયું તેવું...

મનની શક્તિનો જાદુ

(બી.કે. શિવાની) મોટેભાગે રાત્રે જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે, ચેતન મન પણ સુઈ જાય છે એટલે કે તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ જો કોઈ વાતની મનમાં મૂંઝવણ થતી...

મનનું ભોજન– શુભવિચાર 

(બી.કે. શિવાની) વૈજ્ઞાનિકો એ પણ પુરવાર કરેલ છે કે, સવારે નીંદરમાંથી જાગ્યા પછી આશરે બે કલાક સુધી મનની ગ્રહણ કરવાની શક્તિ ખૂબ જ વધુ હોય છે. ધીરે ધીરે દૈનિક પ્રવૃત્તિઓ...