Home Tags Ayodhya

Tag: Ayodhya

જનકપુર-અયોધ્યા બસ સેવાનો પ્રારંભ, PM મોદી અને...

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નેપાળ પ્રવાસના પ્રથમ દિવસે જનકપુર-અયોધ્યા બસ સેવાનો શુભારંભ કરાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નેપાળના સમકક્ષ કે.પી. શર્મા ઓલી સાથે મળીને સંયુક્તરુપે જનકપુર-અયોધ્યા બસ...

વિશ્વ હિન્દુ પરિષદમાં કોકજે યુગનો આરંભ, તોગડિયા...

હિન્દુ સમાજના હિત માટે તેમજ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની એક શાખા એટલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP). આ વીએચપીને 14 એપ્રિલથી નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ...

અયોધ્યામાં રામ મંદિર માટે લડી લેવાનો મોહન...

મુંબઈ - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અયોધ્યાના મંદિર-મસ્જિદનો વિવાદ ફરી ઉખેડ્યો હતો અને કહ્યું કે રામ મંદિરને ભારતમાંના મુસ્લિમોએ...

અયોધ્યા વિવાદ: SCમાં પોતાનો પક્ષ રજૂ કરવા...

લખનઉ- આગામી 8 ફેબ્રુઆરીથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ અંગે સુનાવણી શરુ થઈ રહી છે. જેમાં પોતાનો પક્ષ રજૂ કરવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે. અયોધ્યા...

સુન્ની વક્ફ બોર્ડે સિબલને લગાવી ફટકાર, કહ્યું...

લખનઉ- રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તરફથી દલીલ રજૂ કરનારા કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબલની દલીલો પર ખુદ...

અયોધ્યાવાસીઓને મંદિર-મસ્જિદ વિવાદ નહીં, શહેરનો વિકાસ જોઈએ...

અયોધ્યા શહેર હિન્દુ ધર્મીઓ માટે આસ્થાનું એક પ્રતિક-સ્થાન છે. એમની ધાર્મિક ઓળખનું મુખ્ય પરિબળ છે. આ શહેરમાં વિવાદાસ્પદ સ્થળે મંદિર બંધાવું જોઈએ કે મસ્જિદ, એ મુદ્દો હજી વણઉકલ્યો છે...

જ્યારે રાજીવ ગાંધી માટે રામ મંદિર મુદ્દો...

લખનઉ- અયોધ્યાનો વારસો જેટલો જૂનો છે એટલો જ જૂનો તેનો જમીન વિવાદ છે. એ વિવાદ જેણે હિન્દુસ્તાનના રાજકારણમાં ધર્મ માટે નવો ચીલો ઉભો કર્યો. આઝાદી બાદ બનેલો આ ચીલો...

અયોધ્યા વિવાદઃ કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરેઃ...

રાહુલ ગાંધી મંદિરોમાં ફરે છે, કપિલ સિબ્બલ સુનાવણી ટાળી રહ્યાં છેઃ અમિત શાહ અમદાવાદ- સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ મામલાની સુનાવણી 8 ફેબ્રુઆરી સુધી ટળી છે, ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ...

ઉત્તરપ્રદેશ: સ્થાનિક ચૂંટણી માટે CM યોગીએ...

અયોધ્યા- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમની પ્રથમ પરીક્ષા માટે તૈયાર થઈ ગયા છે. આ પરીક્ષા છે ઉત્તરપ્રદેશમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. જેમાં પ્રદેશની જનતી યોગી આદિત્યનાથને તેમના સાત મહિનાના...

અયોધ્યા: યોગી આદિત્યનાથે કર્યાં રામલલાના દર્શન, વિપક્ષ...

અયોધ્યા- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ જન્મભૂમિની મુલાકાત લઈ રામલલાના દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે અયોધ્યાના પ્રસિદ્ધ સુગ્રીવ મંદિરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પૂજાવિધિ કરી...