Home Tags Aryan Khan

Tag: Aryan Khan

ડ્રગ્સ-કેસમાં ખંડણીનો આરોપઃ વાનખેડે સામે વિજિલન્સ તપાસ

મુંબઈઃ બોલીવુડની અનેક હસ્તીઓને સંડોવતા ડ્રગ્સ કેસમાં હવે ખુદ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ અધિકારી સમીર વાનખેડે પણ સપડાઈ ગયા છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલ નામના...

આર્યન વિશે કેન્દ્રીયપ્રધાન આઠવલેની શાહરૂખ ખાનને સલાહ

નવી દિલ્હીઃ કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સલાહ આપી છે કે તે એના પુત્ર આર્યન ખાનને સુધારણા કેન્દ્રમાં મોકલે, જેની મુંબઈમાં...

આર્યન ખાન જેલમાં રામ-સીતાનાં પુસ્તકો વાંચે છે

મુંબઈઃ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ પાર્ટીના કેસના સંબંધમાં ગઈ 3 ઓક્ટોબરથી આર્થર રોડ સ્થિત સેન્ટ્રલ જેલની કસ્ટડીમાં દિવસો કાઢી રહેલો આર્યન ખાન ધાર્મિક પુસ્તકો વાંચવા લાગ્યો છે, એમ જેલના...

અનન્યા-આર્યન વોટ્સએપ-ચેટઃ ‘ગાંજાની ગોઠવણ થાય એમ છે?’

મુંબઈઃ ડ્રગ્સના સેવન, વેચાણ-ખરીદની પ્રવૃત્તિઓએ બોલીવુડમાં ખળભળાટ મચાવી દીધો છે અને આ હિન્દી ફિલ્મ ઉદ્યોગને મોટા પાયે બદનામ કરી દીધો છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પખવાડિયાથી જેલમાં...

અભિનેત્રી અનન્યા પાંડેનાં ઘર પર NCBનાં દરોડા

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (બોલીવુડ)માં ડ્રગ્સના વ્યાપેલા દૂષણનો પર્દાફાશ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારે ઝપાટો બોલાવ્યો છે. આજે એજન્સીના અધિકારીઓએ યુવા અભિનેત્રી અનન્યા પાંડેનાં અત્રે...

આર્યનને જામીનનો ઈનકારઃ બોલીવુડમાં રોષની લાગણી

મુંબઈઃ અહીંની સ્પેશિયલ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટ, 1985) કોર્ટે આર્યન ખાન, આર્યનના મિત્ર અરબાઝ મરચંટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચાની જામીન અરજીઓને આજે નકારી કાઢી છે....

કાઉન્સેલિંગ વખતે આર્યને કહ્યું, ‘ખોટો-માર્ગ છોડી દઈશ’

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જેલમાં કાઉન્સેલિંગ દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓને એવી ખાતરી આપી હોવાનું કહેવાય છે કે તે ભવિષ્યમાં ગરીબોના કલ્યાણ માટે કામ...

સ્ટારપુત્ર આર્યનનો જેલવાસ યથાવત્; જામીનનો ફરી ઈનકાર

મુંબઈઃ અહીંની સેશન્સ કોર્ટે પણ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન પર છોડવાનો આજે ઈનકાર કરી દીધો. જજે કહ્યું કે પોતે ત્રણ જામીન અરજીઓ પર 20 ઓક્ટોબરે...

‘આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો છે’

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીન માટે કરેલી અરજીનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ વિરોધ કર્યો છે. મુંબઈ સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી ક્રૂઝ...

દીકરાની ધરપકડથી શાહરૂખની બ્રાન્ડ-વેલ્યૂને પડ્યો મોટો ફટકો

મુંબઈઃ 23 વર્ષીય પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ સંબંધિત કેસમાં સંડોવણી અને ધરપકડ થતાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂને મોટો ફટકો પડ્યો છે. શાહરૂખની ફિલ્મ 'ઝીરો' બોક્સ ઓફિસ પર...