Home Tags Appeal

Tag: Appeal

‘નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરો’

કોલકાતાઃ દેશ આજે રાષ્ટ્રવાદી, બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ...

મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સ્પાઈસજેટ અપીલમાં જશે

નવી દિલ્હીઃ દેશમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવતી સ્પાઈસજેટને તેની એરલાઈન બંધ કરવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને એરલાઈનની સંપત્તિઓને કબજામાં લેવાનું સત્તાવાર લિક્વિડેટરને જણાવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની...

DHFL-પિરામલ કેસઃ ૬૩-મૂન્સની અપીલની સુનાવણી કરવા SCનો...

નવી દિલ્હીઃ ડીએચએફએલ માટેના રિઝોલ્યુશન પ્લાન વિરુદ્ધ ૬૩ મૂન્સ ટેક્નોલોજીસે કરેલી અપીલની સુનાવણી બે મહિનાની અંદર કરવા માટે સર્વોચ્ચ અદાલતે એનક્લેટ (નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ - NCLAT)ને સોમવારે આદેશ...

મેહુલ ચોક્સીની સોંપણી પર ડોમિનિકાની કોર્ટનો સ્ટે-ઓર્ડર

રોસો (ડોમિનિકા): કેરીબિયન સમુહના ટાપુઓમાંના એક,  ડોમિનિકા ટાપુરાષ્ટ્રમાંની સુપ્રીમ કોર્ટે ભારતમાં જન્મેલા અને ભાગેડૂ જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું ડોમિનિકામાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાની કાર્યવાહી સામે મનાઈ હૂકમ આપ્યો...

કશ્મીરમાં બે આતંકવાદીએ પરિવારની અપીલથી આત્મસમર્પણ કર્યું

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના કશ્મીરમાં ત્રાસવાદી તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરનાર સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના એક સ્થળે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈબાના...

63 મૂન્સની અપીલ ઉપર ‘સેબી’ને નોટિસ

મુંબઈઃ એસટીપી ગેટ સર્વિસીસ કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસે 'સેબી'ના આદેશ વિરુદ્ધ કરેલી અપીલને પગલે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે (SAT) 'સેબી'ને નોટિસ મોકલી છે. ટ્રિબ્યુનલે કેસને ઝડપથી હાથ ધરીને આખરી સુનાવણી...

વિજય માલ્યા બ્રિટનની હાઈકોર્ટમાં ભારત સામેની અપીલ...

લંડનઃ લિકર ઉદ્યોગનો મહારથી વિજય માલ્યા તેના ભારત પ્રત્યાર્પણના આદેશ સામેની અપીલ બ્રિટનની હાઈકોર્ટમાં હારી ગયો છે. હાલ બંધ થઈ ગયેલી પોતાની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતની અનેક બેન્કો પાસેથી રૂ....

તારે જમીન પરઃ મુંબઈવાસીઓએ પણ મનાવ્યો અનોખો...

મુંબઈઃ કોરોના મહામારી સામેના જંગમાં, આજે રાતે બરાબર 9 વાગ્યાના ટકોરે ભારતવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે પોતપોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી હતી અને પોતપોતાના ઘરની...

માસૂમ છોકરીઓ પર બળાત્કાર કરનારાઓની જરાય દયા...

મુંબઈ - પાંચ વર્ષની એક માસૂમ છોકરી પર બળાત્કાર કરનાર 29 વર્ષીય એક પુરુષનો અપરાધ મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે અને કહ્યું છે કે માસૂમ-સગીર વયની છોકરીઓ પર જાતીય...

મંદીમાં ધીરજ રાખશો તો જ બેડો પાર...

સુરત:  સુરતમાં વ્યાપક મંદીની બુમરાણ લાંબા સમયથી છે. હીરા અને કાપડ ઉદ્યોગની મંદીની અસર રીઅલ ઍસ્ટેટના વ્યાપાર ઉપર સીધી છે. આ વાત પહેલા નોટબંધી, પછી જીએસટી વખતે કહેવાતી મંદી...