Home Tags Amazon

Tag: Amazon

ચીનના શ્રીમંત શાનશાન અંબાણીથી સાત-ક્રમાંક નીચે ઊતર્યા

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની ટોપ 10 લિસ્ટમાં બની રહેવા સાથે તેઓ એશિયાના સૌથી મોટા શ્રીમંત પણ છે. ક્યારેક અંબાણી પાસેથી આ તાજ છીનવનાર ચીની અબજોપતિ...

ફ્યુચર-રિલાયન્સ સોદાને અટકાવવાના એમેઝોનના પ્રયાસને કોર્ટનો આંચકો

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ફ્યુચર ગ્રુપની રિટેલ એસેટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચતા અટકાવવાના એક આદેશ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે, જેથી એમેઝોન.કોમ ઇન્કને આ સોદાને બ્લોક કરવાના પ્રયાસોને આંચકો લાગ્યો...

એમેઝોનના સીઈઓ-પદેથી જેફ બેઝોસ દ્વારા રાજીનામાની જાહેરાત

ન્યૂયોર્કઃ ઓનલાઈન બુકસ્ટોર તરીકે સ્થાપના કરીને એમેઝોન કંપનીને આજે દુનિયાની અગ્રગણ્ય ઓનલાઈન શોપિંગ અને મનોરંજન કંપનીમાં પરિવર્તિત કરનાર અને હાલ દુનિયાના નંબર-1 ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ આ વર્ષના અંતભાગમાં...

એમેઝોન, ફ્લિપકાર્ટ, માઈક્રોસોફ્ટ પર બે ટકાનો અધિક...

મુંબઈઃ ભારતમાં માલસામાનના વેચાણ કે જુદી જુદી સેવાઓ પૂરી પાડવાના ધંધામાં પ્રવૃત્ત હોય, વેચાણ માટેની ઓફર સ્વીકારતી હોય, ખરીદી માટેનો ઓર્ડર આપતી હોય, ખરીદી માટેનો ઓર્ડર સ્વીકારતી હોય, માલસમાન...

વોટ્સએપ, એમેઝોન પછી એરટેલની ‘સેફ-પે’ દેશમાં લોન્ચ

નવી દિલ્હીઃ દેશમાં ઘણા સમયથી ડિજિટલ અને UPI પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે એરટેલે યુઝર્સ માટે એરટેલ સેફ પે નામની સર્વિસ શરૂઆત કરી છે, જેમાં કંપની દ્વારા...

એમેઝોનને ફટકોઃ રિલાયન્સ-ફ્યૂચર સોદાને ‘સેબી’એ મંજૂરી આપી

નવી દિલ્હીઃ હાલ દેશમાં ઓનલાઈન શોપિંગ સેક્ટર (ઈ-કોમર્સ)માં મોખરે રહેનાર એમેઝોન કંપનીને મોટો ફટકો પડ્યો છે, કારણ કે મૂડીબજારની રેગ્યૂલેટર એજન્સી ‘સેબી’ (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મુંબઈસ્થિત...

ઓનલાઈન-છબરડોઃ અભિનેતા રોનિત રોયને થયો ખરાબ અનુભવ

મુંબઈઃ ફિલ્મ અને ટીવી સિરિયલ એક્ટર રોનિત રોયે સોમવારે આક્ષેપ કર્યો હતો કે એણે પુત્રને માટે પ્લે સ્ટેશન 4 GTA 5 માટે ઓનલાઇન ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને પાર્સલમાં...

એમેઝોન પર સાત દિવસના પ્રતિબંધની માંગ

નવી દિલ્હીઃ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલી પ્રોડક્ટ પર ફરજિયાત રીતે ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની માહિતી નહીં પૂરી પાડવા બદલ એમેઝોન ઇન્ડિયા પર માત્ર રૂ. 25,000ના મામૂલી દંડથી પરેશાન...

ફ્લિપકાર્ટનું બમ્પર-સેલઃ બે-દિવસમાં 70 વેચાણકારો કરોડપતિ બન્યા

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ અગ્રણી ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર 16 ઓક્ટોબરની મધરાતથી ‘બિગ બુલિયન ડેઝ’ સેલ શરૂ કર્યાના પહેલા ત્રણ દિવસમાં જ 70થી વધુ વેચાણકર્તાઓ કરોડપતિ બની ગયા છે, જ્યારે...

ટ્રેન ટિકિટ રિઝર્વેશન માટે એમેઝોન-IRCTC વચ્ચે કરાર

નવી દિલ્હીઃ એમેઝોન ગ્રાહકો હવે એના પ્લેટફોર્મથી ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે. ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે આ સુવિધા આપવા માટે ભાગીદારી કરી છે....