Tag: Adani Group
અદાણી ગ્રુપ $10.5 અબજમાં હોલ્સિમનો હિસ્સો હસ્તગત...
અમદાવાદઃ દેશના ટોચના અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશિયલ પર્પઝ વેહિકલ (SPV) મારફત સ્વિટ્ઝર્લેન્ડસ્થિત હોલ્સિમ લિ.ની બે કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.ને હસ્તગત કરવા કરાર કર્યો છે. અદાણી જૂથે...
અદાણી ગ્રુપે મેળવ્યા યૂએઈ-T20-લીગ સ્પર્ધાના ફ્રેન્ચાઈઝ
મુંબઈઃ અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી સ્પોર્ટ્સલાઈને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. તેણે યૂએઈ T20 લીગ ક્રિકેટ સ્પર્ધામાં ટીમની માલિકી તથા તેના સંચાલનના અધિકાર હાંસલ કર્યા છે. ભારતની આઈપીએલની જેમ...
આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણપ્રધાને કંપનીઓને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ...
નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ડેવલપ્ડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (DRDO) દ્વારા વિકસિત ડ્રોન ટેક્નોલોજી (CDT)ને અદાણી ડિફેન્સ સિસ્ટમ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, એસ્ટ્રા માઇક્રોવેવને સોંપી હતી. આને સંરક્ષણનાં સરંજામ બનાવવા...
ગૌતમ અદાણી 100 અબજ ડોલરની ખાસ ક્લબમાં...
બ્લુમબર્ગઃ સેન્ટિબિલિયોનર ક્લબમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો પ્રવેશ થયો છે. સેન્ટિબિલિયોનર ક્લબ એટલે એવા લોકોની ક્લબ છે, જેમની સંપત્તિ 100 અબજ ડોલરને પાર હોય છે. ભારતીય ઉદ્યોગપતિ આ...
અદાણી ગ્રુપ, ગૂગલ ક્લાઉડ વચ્ચે બહુ-વર્ષીય ભાગીદારી
અમદાવાદ: અદાણી ગ્રુપે ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગૂગલ ક્લાઉડ સાથે બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની આજે જાહેરાત કરી છે.
અદાણી સમૂહની આઇટી...
અદાણી, અંબાણી અને કૃષિ પણ જોઈએઃ મમતા...
કોલકાતાઃ જાણીતા ઉદ્યોગપતિ અદાણીના નેતૃત્વવાળું અદાણી ગ્રુપ બંગાળમાં વધુ રસ દાખવી રહ્યું છે. ગ્રુપ અહીં પોર્ટ અને રસ્તા સહિતના માળખાથી માંડીને એથેનોલ સુધી રસ લઈ રહ્યું છે. અદાણીના પુત્ર...
મુંદ્રા પોર્ટ ખાતે સૌથી મોટા કન્ટેનર-જહાજનું સંચાલન
મુંદ્રાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ તથા મુંદ્રા સ્થિત સીએમએ ટર્મિનલ્સ વચ્ચેના સંયુક્ત સાહસ સમાન અદાણી સીએમએ મુંદ્રા ટર્મિનલ પ્રા.લિ. દ્વારા આજે એપીએલ રેફલ્સનું બર્થ કરવામાં આવ્યું હતું. આ...
પોસ્કો-અદાણી જૂથ વચ્ચે સમજૂતી કરાર
અમદાવાદ, ૧૩ જાન્યુઆરી ૨૦૨૨: ગુજરાતના મુંદ્રા ખાતે અનુકૂળ હરિયાળા પર્યાવરણને સાંકળી લેતી સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયો સહિત વ્યવસાયિક સહકારની તકો શોધવા પોસ્કો અને અદાણી સમૂહ સંમત થયા...
સામાજિક સાહસ માટે પુરસ્કાર આપવાની અદાણી જૂથની...
અમદાવાદ: વિવિધ ઉદ્યોગોના પોર્ટફોલિઓમાં હરણફાળ ભરી રહેલું દેશનું અવ્વલ નંબરનું અદાણી જૂથ સામાજિક ક્ષેત્રે સાહસ માટેનો ભારતનો આજ સુધીનો સૌથી મોટો વાર્ષિક એવોર્ડ પ્રસ્થાપિત કરશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ...
ભારતમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું...
અમદાવાદઃ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને રીટેલ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)એ દેશમાં 897 સર્કિટ કિ.મી.ની દેશમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું કામ પૂરું...