શિખર ધવન ફરીથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે, આ ટૂર્નામેન્ટ દ્વારા કરશે વાપસી

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે. ધવન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીન દ્વારા આયોજિત થનારી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. આ વખતે, એશિયન ગેમ્સને લઈને, બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ પુષ્ટિ કરવામાં આવી છે કે ક્રિકેટ ઈવેન્ટમાં પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લેશે.