કોરોનાને કારણે અમેરિકામાં સર્જાઈ શિક્ષકોની કારમી તંગી

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાવાને કારણે દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક, અમેરિકામાં શિક્ષકો તથા સ્કૂલ સ્ટાફની કારમી તંગી સર્જાઈ છે.

સૌથી વધારે માઠી અસર ટેનેસી, ન્યૂ જર્સી, સાઉથ ડાકોટા જેવા રાજ્યોમાં છે.

શિક્ષકોની તંગીને કારણે અનેક શાળાઓને બંધ કરી દેવી પડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]