વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯ઃ વિજય રૂપાણીની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

આગામી ૧૮-૨૦ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમીટની ૯મી આવૃત્તિ. આ નિમિત્તે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ‘ચિત્રલેખા’ને એક્સક્લુઝિવ મુલાકાત આપી છે.

આ વખતની વાઈબ્રન્ટ સમીટમાં નવું શું હશે? જાણો રૂપાણીના જ શબ્દોમાં… જુઓ આ વિડિયો

httpss://youtu.be/MmRiIOZ-wHM