‘શોર્ટ સર્કિટ’: સૌપ્રથમ ગુજરાતી Sci-Fi ફિલ્મના મુખ્ય કલાકારોની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

ગુજરાતી ફિલ્મોનો પ્રવાહ છેલ્લા અમુક વર્ષોમાં ચોક્કસપણે બદલાયો છે, એમાંય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવો જ ચીલો પાડે એવી એક ફિલ્મ આવી રહી છે – ‘શોર્ટ સર્કિટ’. ગુજરાતી ભાષાની આ પહેલી જ ‘સાયન્સ ફિક્શન’ ફિલ્મ છે. ‘શોર્ટ સર્કિટ’ આવતીકાલે, 11મી જાન્યુઆરીના શુક્રવારે રિલીઝ થઈ રહી છે. જુઓ એની એક ઝલક.

httpss://youtu.be/Ld-yEr8fnCU

ફિલ્મનાં મુખ્ય કલાકારો – ધ્વનિત ઠાકર, સ્મિત પંડ્યા અને કિંજલ રાજપ્રિયએ રાજકોટમાં ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત આપી. એમણે શું વાતો કરી? શું હશે ફિલ્મમાં? જાણવા માટે જુઓ કલાકારોની વિશેષ મુલાકાતનો વિડિયો…

httpss://youtu.be/JkohudKwtNU

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]