યુરોપમાં આંતર ધાર્મિક સેમિનારનું ખાસ આયોજન કરાયું

પેરિસઃ પેરિસમાં મલ્ટિ-કલ્ચરલ અને મલ્ટિ રિલિજિયસ સંસ્થાના લીડર્સ સાથે યુરોપમાં પૂજાનાં સ્થળોના રક્ષણના ખાસ મુદ્દે આંતર ધાર્મિક સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.  

આ સેમિનારમાં ભાગ લેવા દરેક અલગ-અલગ ધર્મના પ્રતિનિધિઓ અને લીડર્સની વચ્ચે હિન્દુ ધર્મને રિપ્રેઝન્ટ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયથી BAPS સંસ્થા-પેરિસ અને યુરોપ તરફથી વિશિષ્ટ અને નોંધપાત્ર હાજરી આપવામાં આવી હતી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]