Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Business સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી? જાણો?…
  • News
  • Business

સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી? જાણો?…

September 20, 2021

નવી દિલ્હીઃ લોકો વારંવાર નોમિની અને ઉત્તરાધિકારીને એક જ સમજી લે છે, ખરેખર તે બંનેના અર્થ જ નહીં, અધિકાર પણ અલગ-અલગ છે. નોમિની કોઈ પણ ચલ-અચલ સંપત્તિનો માલિક નથી હોતો. તે માત્ર તમારા પૈસાની સલામતી રાખનાર હોય છે. બીજી બાજુ કાનૂની ઉત્તરાધિકારી તે હોય છે, જે વ્યક્તિના નિધન પર તેની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સત્તાવાર રૂપે હકદાર છે, એમ વિશ્લેષકોનું માનવું છે.

કોઈ વીમા કંપનીની પોલિસીમાં નોમિની હોય કે બેન્ક ખાતામાં, પણ નોમિની હોવું માલિકીનો હક નથી આપતું. જો ખાતાધારકે કોઈને નોમિની બનાવ્યા છે અથવા વીમા પોલિસીમાં વીમાધારકે કોઈને નોમિની બનાવ્યા છે તો તે નોમિની માત્ર લેવડદેવડ પૂરતા સીમિત છે. જો બેન્ક અકાઉન્ટહોલ્ડરે કોઈ વસિયતનામું નથી બનાવ્યું અથવા વીમાધારકનું કોઈ વસિયત નથી તો રકમ તમામ કાયદાકીય વારસામાં બરાબર વહેંચાશે.

મિલકતના માલિકના મૃત્યુ પછી તેના સંબંધીઓને સંપત્તિ સોંપવામાં આવે છે. જન્મ ગ્રહણ કરવાની સાથે પૈતૃક સંપત્તિ પર ઉત્તરાધિકાર પ્રાપ્ત થાય છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 મુજબ પુત્ર, પુત્રી, વિધવા, માતા ક્લાસ-1 ઉત્તરાધિકારીમાં આવે છે, જ્યારે પિતા, પુત્ર અને પુત્રીનો પુત્ર-પુત્રી, ભાઈ, બહેન ભાઈ અને બહેનનાં સંતાનો ક્લાસ-2માં આવે છે. જો મૃતક મુસ્લિમ છે તો શરિયત કાનૂન 1937ના હિસાબે સંપત્તિનો વારસ નક્કી થશે. ક્રિશ્ચિયનને મામલે વારસ સામાન્ય રીતે ભારતી ઉત્તરાધિકાર અધિનિયમ 1925 હેઠળ નક્કી થાય છે. જેના હેઠળ પતિ, પત્ની, પુત્ર અને પુત્રીઓને વારસદાર માનવામાં આવશે.

વિશ્લેષકો મુજબ જોકોઈ સંપત્તિનું વસિયત ન બનાવ્યું હોય તો તેનો નોમિની બેન્ક અકાઉન્ટમાંથી નાણાં કાઢી શકે છે, પણ તેના ઉત્તરાધિકારીનો બધાં નાણાં પર બરાબર દાવો હશે અને જો ક્લાસ-1 ઉત્તરાધિકારીઓમાંથી કોઈ નહીં હોય તો ક્લાસ-બે ઉત્તરાધિકારીઓમાં બરાબર ભાગે મિલકત વહેંચાશે.

 

 

 



























  • TAGS
  • assets
  • Bank Account
  • Inheritor
  • Insurance Policy
  • Nominee
  • property
  • Wealth
  • Will
Previous articleઅમેરિકા ત્રણ-કરોડ વાહનોમાં એરબેગ ઇન્ફ્લેટર્સની તપાસ કરશે
Next articleભારતમાં સક્રિય રહેવા એમેઝોને 1.2-અબજ-ડોલરની લીગલ-ફી ચૂકવી
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

JP ઇન્ફ્રાના MDની રૂ. 12,000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ

બિહાર એક્ઝિટ પોલ NDAતરફી આવતાં સેન્સેક્સ 600 પોઇન્ટ ઊછળ્યો

દર 10 ગ્રામ સોનામાંથી એક ગ્રામ સોનું થાય છે ગાયબ, જાણો

Popular Posts

  • * ધર્મેન્દ્રના કેસ મામલે પાપારાજી પર ભડક્યા કરણ જોહર
  • * સુવિચાર – ૧૩ નવેમ્બર ૨૦૨૫
  • * World Kindness Day: જાણો શા માટે આ દિવસ દયાને સમર્પિત છે?
  • * વિકી અને કેટરિના બંનેમાંથી સુપરસ્ટાર કોણ? અભિનેતાએ કર્યો ખુલાસો
  • * કબીરવાણી: પ્રેમ, વિરહ અને વૈરાગ્યનું સંગમ…

Recent Posts

  • પંચાંગ 14/11/2025
  • નવી દિલ્હીમાં ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમના ઉદ્ધાટનની ઉજવણી
  • એર ઇન્ડિયાની ટોરોન્ટો-દિલ્હી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા
  • સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝનું ‘વન કેનવાસ, વન વર્લ્ડ’ આર્ટ પ્રદર્શન
  • બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ PM શેખ હસીનાને મોતની સજાની શક્યતા

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack