Tag: Wealth
ઝુકરબર્ગ કરતાં બફેટની મૂડીરોકાણની વ્યૂહરચના સફળ પુરવાર...
બ્લુમબર્ગઃ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ ફરી એક વાર માર્ક ઝુકરબર્ગની તુલનાએ વધુ શ્રીમંત થયા છે, તેમની મૂડીરોકાણની સફળ વ્યૂહરચનાના દ્રષ્ટિકોણે તેમને ઝુકરબર્ગથી સફળ પુરવાર કર્યા છે. આ આ સપ્તાહે...
ક્રિપ્ટોમાં મૂડીરોકાણ કર્યાના અહેવાલોને આનંદ મહિન્દ્રનો રદિયો
મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્ર દેશના ટોચના ધનવાનોમાંના એક છે, પરંતુ એમણે ક્રિપ્ટોકરન્સીઓમાં મૂડીરોકાણ કરીને લાખો રૂપિયા બનાવ્યા હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે....
ભારતના-શ્રીમંતોઃ ટોપ-100માં નવા-6નો ઉમેરો; અંબાણી હજીય નં.1
મુંબઈઃ ફોર્બ્સ મેગેઝિને ભારતના ટોચના 100 શ્રીમંત વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોચનું સ્થાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જાળવી રાખ્યું છે. તેઓ 2008ની...
સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી?...
નવી દિલ્હીઃ લોકો વારંવાર નોમિની અને ઉત્તરાધિકારીને એક જ સમજી લે છે, ખરેખર તે બંનેના અર્થ જ નહીં, અધિકાર પણ અલગ-અલગ છે. નોમિની કોઈ પણ ચલ-અચલ સંપત્તિનો માલિક નથી...
અમેરિકામાં ભારતીય પરિવારની સરેરાશ આવક $1,23,700: અહેવાલ
વોશિંગ્ટનઃ અમેરિકામાં સરેરાશ 1,23,700 ડોલરની આવક અને 79 ટકા ગ્રેજ્યુએટ્સની સાથે સંપત્તિ અને કોલેજ શિક્ષણને મામલે અમેરિકામાં ભારતીય અન્ય સમુદાયોની તુલનાએ સૌથી આગળ છે. ભારતીયોએ આ મામલે અમેરિકાની વસતિને...
‘વિલ બનાવવું અત્યંત જરૂરી’: નિષ્ણાતોનો મત
કોરોનાવાઈરસ રોગચાળાએ દુનિયાભરમાં લોકોને પારવાર રીતે નુકસાન કર્યું છે. આ બીમારીના સંકટમાંથી લોકો જોકે પરિસ્થિતિનો સામનો કરવાનું પણ ઘણું શીખ્યા છે. તે છતાં એક બાબતની ભારતનાં લોકો હજી પણ...
દેશનું સૌથી શ્રીમંત શહેરઃ સૌથી વધારે કરોડપતિઓ
મુંબઈઃ હુરુન ઈન્ડિયા કંપનીના એક અહેવાલ અનુસાર, ભારતમાં કરોડપતિઓ અને મધ્યમવર્ગીય કુટુંબોની સંખ્યા વધી ગઈ છે. હુરુનના વેલ્થ રિપોર્ટ-2020 અનુસાર મુંબઈ દેશનું સૌથી શ્રીમંત શહેર છે. અહીં 16,933 કરોડપતિ...
સંપત્તિમાં-ઉછાળોઃ અદાણીએ અંબાણી, મસ્ક, બેઝોસને પાછળ પાડ્યા
મુંબઈઃ સંપત્તિમાં વધારાની દ્રષ્ટિએ ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, સ્પેસએક્સના એલન મસ્ક અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પણ પાછળ રાખી દીધા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ...
ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 40નો ઉમેરો થયો
મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત રહેલા 2020ના વર્ષમાં અબજોપતિઓના સમૂહમાં 40 ભારતીયો પ્રવેશ્યા છે. આ સાથે, ‘હુરુન ગ્લોબલ રિચ’ની પ્રતિષ્ઠિત યાદીનો આંકડો વધીને 177 થયો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન...
સાત અબજોપતિઓએ સંપત્તિમાં $64 અબજનો ઉમેરો કર્યો
નવી દિલ્હીઃ વર્ષ 2020માં સાત ભારતીય અબજપતિઓએ તેમની સંપત્તિમાં વર્ષ 2020માં અત્યાર સુધીમાં 64 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. કોવિડ-19થી વ્યાપેલી મંદીની ગર્તામાંથી ભારતીય અર્થતંત્ર પણ બહાર આવી રહ્યું...