Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha Gift Hamper
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha Gift Hamper
  • Contact Us
Home News Business RBIની KYC અપડેટની આડમાં છેતરપિંડી સામે ચેતવણી
  • News
  • Business

RBIની KYC અપડેટની આડમાં છેતરપિંડી સામે ચેતવણી

September 14, 2021

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે સોમવારે લોકોને KYC અપડેશનને નામે છેતરપિંડી પ્રતિ સચેત કર્યા છે અને બેન્કે લોકોને સલાહ આપી છે કે તેઓ અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓની સાથે તેમનાં બેન્ક ખાતાની કે કોઈ અન્ય વિગતો કે પાસવર્ડ જેવી મહત્ત્વની માહિતી શેર ના કરે. બેન્કે એક યાદીમાં કહ્યું હતું કે બેન્કને KYC અપડેશનને નામે ગ્રાહકો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના શિકાર બન્યા હોવાની ફરિયાદો–રિપોર્ટ મળી રહ્યા છે.

છેતરપિંડી માટે ગ્રાહકો પાસે સામાન્ય રીતે કેટલીક વ્યક્તિગત વિગતો, ખાતાની માહિતી, લોગિનની વિગત, કાર્ડની માહિતી, પિન, OTP શેર કરવાનો આગ્રહ કરવા સાથે ગેરકાયદે, ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને લિન્કનો ઉપયોગ KYC અપડેશન માટે કરવામાં આવે છે, એમ યાદી કહે છે. આવા પ્રકારના સંદેશવ્યવહાર દ્વારા ખાતાં ફ્રીઝ, બ્લોક કે બંધ કરવાની ધમકી પણ આપવામાં આવે છે, એવી માહિતી છે. એક વાર જ્યારે ગ્રાહક કોલ અથવા મેસેજ એપ્લિકેશન પર માહિતી શેર કરે છે, એ પછી તેઓ છેતરપિંડીના ખાતા સુધી પહોંચી જાય છે અને જેતે ગ્રાહક છેતરપિંડીનો ભોગ બને છે.

આથી જનતાને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ ખાતાનું લોગિન IDની વિગતો, વ્યક્તિગત માહિતી, kYC દસ્તાવેજોની કોપી, કાર્ડની માહિતી, પિન, પાસવર્ડ, OTP  વગેરે અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓની સાથે શેર ન કરે. જો ગ્રાહક પાસે આવી માહિતી માગવામાં આવે તે ગ્રાહકોએ બેન્કનો સંપર્ક કરવો જોઈએ.

 

 

 



























  • TAGS
  • Account Details
  • Agencies
  • Frauds
  • KYC Updation
  • OTP
  • Password
  • RBI
  • Redserve Bank Of India
Previous articleવિપ્રોએ 18 મહિના પછી વર્ક ફ્રોમ હોમ ખતમ કર્યું
Next articleઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાનું રાજીનામું
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

ઈફકોના નવા MD કે.જે. પટેલઃ ચેરમેન દિલીપ સંઘાણીનું એલાન

બેંકોમાં પડી છે રૂ. 67,000 કરોડથી વધુની દાવાની વગરની રકમ

 સેન્સેક્સ 721 પઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા

Popular Posts

  • * Watch Video: રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા પર ભાવુક થયા શાહરૂખ ખાન
  • * વિકી કૌશલે ‘સેમ બહાદુર’ને રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા બદલ ખુશી વ્યક્ત કરી
  • * ગુજરાત જાયન્ટ્સની PKL સિઝન-12 માટેની કેવી છે તૈયારી?
  • * અભિનેતા કલાભવન નવસ હોટલમાંથી મૃત હાલતમાં મળી આવ્યા
  • * ભ્રષ્ટાચારઃ કર્ણાટકમાંથી ભૂતપૂર્વ કલાર્કની ત્યાં મળી કરોડોની સંપત્તિ

Recent Posts

  • ૦૩ ઓગસ્ટ ૨૦૨૫
  • મન કે જીતે જીત હે મન કે હારે હાર
  • પંચાંગ 03/08/2025
  • કર્ણાટક: પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા
  • IND vs ENG : યશસ્વીએ ઇંગ્લેન્ડમાં ફટકારી બીજી સદી

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack