મુંબઈઃ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ કહ્યું છે કે તે એના હાલના તમામ પહોળા કદના (વાઈડ-બોડી) વિમાનોના કેબિન ઈન્ટિરીયર્સના નવીનીકરણ માટે 40 કરોડ ડોલરનો ખર્ચ કરશે.
આ નવીનીકરણમાં પ્રીમિયમ ઈકોનોમી કેબિનનો પણ આવરી લેવામાં આવશે.
(તસવીર સૌજન્યઃ @airindiain)
