અમદાવાદ: 1લી જુલાઈ, 2024ના રોજ અમદાવાદ અંધજન મંડળને વિકલાંક વ્યક્તિઓ માટેની 100 ટ્રાઈસિકલનું દાન મળ્યુ છે. જે કાલુપુર કો-ઓપરેટિવ બેંકના ચેરમેન ડૉ. દિનેશભાઈ અમીન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનને આપવમાં આવ્યું છે.