GallerySports સાનિયા મિર્ઝાનાં સીમંત પ્રસંગની ઉજવણી… September 9, 2018 ભારતની ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા ગર્ભવતી છે અને એનાં સીમંત (અઘરણી અથવા બેબી શાવર) પ્રસંગની ઉજવણી એનાં પરિવારજનો, સગાંસંબંધીઓની હાજરીમાં કરવામાં આવી હતી. સાનિયા પાકિસ્તાનનાં ક્રિકેટર શોએબ મલિકને પરણી છે. દંપતી એમનાં પ્રથમ સંતાનના આગમનની આતુરતાપૂર્વક રાહ જુએ છે.