પી.વી. સિંધુ સુરતમાં નવરાત્રી મંડપની મુલાકાતે

બેડમિન્ટન ચેમ્પિયન પી.વી. સિંધુએ 1 ઓક્ટોબર, શનિવારે સુરતમાં એક ડાયમંડ પોલિશીંગ કંપની દ્વારા આયોજિત નવરાત્રી-2022 અંતર્ગત ગરબા નાઈટમાં હાજરી આપી હતી. સિંધુ ચણિયાચોળી પહેરીને નવરાત્રી મંડપમાં ગઈ હતી અને તેને જોઈને ખેલૈયાઓને સાનંદાશ્ચર્ય થયું હતું. સિંધુએ સંક્ષિપ્તમાં સંબોધન કરીને રાસ-ગરબાપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]