Home Tags Surat

Tag: Surat

સુરતમાં ઓવૈસીની સભામાં ‘મોદી-મોદી’ના નારા

સુરતઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના પ્રચાર માટે અહીં આવ્યા હતા. સુરત-પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પોતાની પાર્ટીના ઉમેદવારના...

 મોરબી દુર્ઘટનાને પગલે રાજ્યમાં ઠેર-ઠેર પ્રાર્થનાસભા યોજાઈ

અમદાવાદઃ રાજ્યમાં મોરબીનો ઝૂલતો પુલના દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં જાહેર કાર્યક્રમો કે મનોરંજનનના કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે. મોરબીની દુર્ઘટનાને પગલે...

શહેરમાં ભૂકંપ આંચકો અનુભવાયોઃ લોકો ઘરોમાંથી બહાર...

સુરતઃ રાજ્યના સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શહેરમાં સવારે 10.26 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હોત. આ આંચકાથી ભયભીત થયેલા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.5...

આદિવાસી બહેનોએ બનાવેલું વાંસનું અથાણું અદાણીના ઘરે...

સુરત: અમદાવાદના સફળ પ્રવાસ પછી સુગંતાબહેન વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે અમે તાલીમ લીધી ત્યારે વિચાર્યું પણ ન હતું કે અમે અમદાવાદમાં પ્રદર્શનમાં ભાગ લઈશું અને વિશ્વના આટલા મોટા...

શિક્ષણપ્રધાને PMને ઘઉંના દાણામાંથી બનાવેલું ચિત્ર ભેટ...

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના બે દિવસના પ્રવાસે છે. તેમણે સુરતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ ભાવનગરમાં પણ અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર...

મારા સુરતમાં તો મિની હિન્દુસ્તાન વસે છેઃ...

સુરતઃ વડા પ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે સુરતમાં રોડ શો કર્યો હતો. ત્યાર તેમણે એક જનસભા સંબોધી હતી. તેમણે લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે શહેરના...

વડા પ્રધાન મોદીનો સુરતમાં ભવ્ય રોડ શો

સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રાજ્યની મુલાકાતે છે. તેઓ સૌપ્રથમ સુરત પહોંચ્યા હતા. તેમણે અહીં રોડ શો યોજ્યો હતો, ત્યાર બાદ તેઓ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતાં...

PM મોદી રાજ્યમાં રૂ. 29,000 કરોડનાં કામોનું...

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની યાત્રા પર ગુજરાત આવી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં તેમની ગુજરાત મુલાકાત મહત્ત્વની છે....

ચૂંટણીઃ શહેરમાં વેપારી આલમ PM મોદીના વિકાસથી...

સુરતઃ રાજ્યમાં વેપારી વર્ગને ભાજપની કરોડરજ્જુ ગણવામાં આવે છે. શહેરની ઇન્ડસ્ટ્રી અને વેપારી વર્ગ રાજ્યમાં સતત સાતમા કાર્યકાળ માટે ભાજપને ટેકો આપે એવી શક્યતા છે. સુરતનો વેપારી વર્ગ વડા...