Home Tags Surat

Tag: Surat

શ્રીકાર વરસાદઃ કપરાડામાં સૌથી વધુ 24 ઈંચ વરસાદ, 170 તાલુકામાં મેઘમહેર

સુરતઃ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના...

કૉંગ્રેસના ડૂબતા વહાણમાંથી કૅપ્ટન સૌપ્રથમ કૂદી પડ્યાં: શિવરાજસિંહ ચૌહાણ

ગાંધીનગર-  ભાજપના ‘‘સંગઠન પર્વ-૨૦૧૯’’ના સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશ અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. રવિવારે તેઓ સૂરત એરપોર્ટ...

ધ્યાનાકર્ષક બની દીક્ષાર્થી યુવતીની શોભાયાત્રા, સચીનની ફેરારીમાં નીકળી…

સૂરતઃ સંસારના સુખોપભોગ ત્યાગીને સંયમના પથ ઉપર ચાલી નીકળતાં પહેલાં યોજાયેલ એક દીક્ષાર્થી યુવતીની શોભાયાત્રાએ સૂરતવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરત શહેરમાં આજે જૈન યુવતી સ્તુતિ શાહની વિશાળ શોભાયાત્રા નીકળી...

ચંદ્રયાન-2 માં સૂરતી કંપનીનું યોગદાન,એવો પાર્ટ બનાવ્યો જેની અમેરિકાએ ના પાડી...

સુરતઃ ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને તકનીકી કારણોસાર રોકી દેવામાં આવ્યું છે. લોન્ચિંગના ઠીક 56.24 મિનિટ પહેલાં ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દીધું. 15મી જુલાઇના રોજ વહેલી સવારે 2.51 વાગ્યે...

ટ્રેનની અડફેટે અજબપણે ચડી ગયો પરિવાર, ત્રણ યુવાનના મોત…

સૂરતઃ સૂરતમાં એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના અને સૂરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસની અડફેટે ત્રણ લોકો આવી જતાં ચકચાર મચી ગઈ છે. આ...

હૃદયદાન મેળવી ગદગદ યુવતીએ દાતાનાં માતાપિતાને યુક્રેન તેડાવ્યાં

સૂરત: કામરેજના વિસ્તારના શ્યામનગર સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રીલ 2017માં એક્સિડન્ટ થયા બાદ બ્રેઈનડેડ જાહેર થતાં હ્રદય સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રવિના હૃદયને તે...

બાળકોએ તાપીનું સંવર્ધન કરવા માટે સંકલ્પ લીધો…

સુરતઃ શહેરનાં દોઢ લાખથી વધારે બાળકો અને સુરતીઓએ તાપી નદીનાં જન્મ દિવસ પર લવ તાપી કેર તાપી ઝુંબેશ અંતર્ગત સંકલ્પ લીધો હતો. આ સાથે તાપી નદીને સ્વચ્છ રાખવા અને ફરીપાછી...

સુરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ની ચીન, નેપાળની સફરોનું ટીઝર…

સુરતની ત્રણ 'બાઈકિંગ ક્વીન્સ' - ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ આંતરરાષ્ટ્રીય બાઈક સફર પર નીકળી છે. એમણે ભારતની પડોશના ચીન અને નેપાળની સફર પૂરી કરી લીધી...

ગુજરાત એસટીએ દોડાવી વિશેષ બસો, સૂરત-વલસાડથી બોરીવલી સુધી જશે…

સુરતઃ મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ત્યારે મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાતથી મુંબઈ તરફના રેલ...

સુરતની બહાદુર બાઈકિંગ ક્વીન્સ તાસ્કંદ પહોંચી 

ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સફર પર નીકળેલી ગુજરાતના સુરત શહેરની બાઈકિંગ ક્વીન્સ નેપાળ, ચીન, કિર્ગીસ્તાન થઇને હવે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ શહેરમાં પહોંચી છે. સુરતની બાઈકિંગ કવીન્સ નામના મહિલા બાઇકર્સનાં ગ્રુપ પૈકીની 3 મહિલાઓ ડૉ....

TOP NEWS