વર્લ્ડ કપ વિજેતા ટીમનું સ્વદેશાગમન…

આઈસીસી દ્વારા યોજિત અન્ડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વિજેતા થયેલી ભારતીય ક્રિકેટ ટીમ 5 ફેબ્રુઆરી, સોમવારે ન્યૂ ઝીલેન્ડથી મુંબઈ પાછી ફરી હતી. એરપોર્ટ પર પૃથ્વી શૉ તથા એના સાથી વિજેતા ખેલાડીઓ તથા કોચ રાહુલ દ્રવિડનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ એમની ટ્રોફી સાથે પ્રેસ ફોટોગ્રાફરોને પોઝ આપ્યા હતા અને દ્રવિડ તથા શૉએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]