કોલકાતાઃ ભવ્ય ‘અલ્પના’ રંગોળી…

કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ (સોલ્ટ લેક સ્ટેડિયમ)માં શનિવાર, ૨૮ ઓક્ટોબરે ફિફા અન્ડર-૧૭ વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. મેચની પૂર્વસંધ્યાએ સ્ટેડિયમની બહારના રસ્તા પર આ ભવ્ય રંગબેરંગી ‘અલ્પના’ રંગોળી ચિતરવામાં આવી છે, જે લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]