ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલમાં…

ફ્રાન્સે 30 જૂન, શનિવારે રશિયાના કેઝાનમાં ફિફા વર્લ્ડ કપ-2018ના નોકઆઉટ તબક્કાની મેચમાં આર્જેન્ટિનાને 4-3થી પરાજય આપ્યો હતો. હાફ-ટાઈમે સ્કોર 1-1 હતો. ફ્રાન્સના આ 4 ગોલ 13, 57, 64 અને 68મી મિનિટે થયા હતા જ્યારે આર્જેન્ટિનાનાં ત્રણ ગોલ 41, 48 અને 90+3મી મિનિટે થયા હતા. ફ્રાન્સના બે ગોલ કરનાર કાઈલીયન એમ્બાપીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેસ મેસ્સી મેચમાં એકેય ગોલ કરી શક્યો નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]