Home Tags Argentina

Tag: Argentina

મેસ્સીનો 1000મો ગોલ; આર્જેન્ટિના QFમાં

દોહાઃ કેપ્ટન લિયોનેલ મેસ્સીએ તેની પ્રોફેશનલ કારકિર્દીનો 1,000મો ગોલ નોંધાવવા સાથે એની આર્જેન્ટિના ટીમે અહીં રમાતી ફિફા વર્લ્ડ કપ-2022ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આર્જેન્ટિનાએ ગઈ કાલે રાઉન્ડ-16ની મેચમાં...

મેસ્સી-મેજિકઃ આર્જેન્ટિના-મેક્સિકો મેચ જોવા રેકોર્ડબ્રેક ક્રાઉડ એકત્ર

દોહાઃ આ શહેરના ઉત્તર ભાગમાં આવેલા લુસૈલ સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડ કપ-2022માં ગ્રુપ-Cમાં આર્જેન્ટિના અને મેક્સિકો વચ્ચે મેચ રમાઈ ગઈ. લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિના ટીમે મેક્સિકોને 2-0થી પરાજય...

મેસ્સીના આર્જેન્ટિનાને પરાજયનો આંચકોઃ સાઉદી અરેબિયાએ 2-1થી...

દોહાઃ અહીં રમાતી ફિફા વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં આજે સૌથી મોટું આંચકાજનક પરિણામ આવ્યું છે. ગ્રુપ-Cની મેચમાં, સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી પરાસ્ત કરી દીધું. આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ મેચની દસમી જ...

આર્થિક મંદીનો સામનો કરી રહેલા શ્રીલંકા અને...

નવી દિલ્હીઃ શ્રીલંકા આર્થિક દેવાંમાં ડિફોલ્ટ, ખાદ્ય પદાર્થોની અછત અને ફ્યુઅલની તંગીને કારણે થયેલી હિંસાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે, પણ કેટલાક અન્ય દેશો – પાકિસ્તાન, નેપાળ, દક્ષિણ...

ટોક્યો-ઓલિમ્પિક્સ હોકીઃ આર્જેન્ટિનાને 3-1થી હરાવી ભારત QFમાં

ટોક્યોઃ ભારતના પુરુષોની હોકી ટીમે જોરદાર દેખાવ કરીને અહીં રમાતા ઓલિમ્પિક રમતોત્સવમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મનપ્રીતસિંહની આગેવાની હેઠળની ટીમે આજે તેના ગ્રુપની મેચમાં આર્જેન્ટિનાને 3-1થી પરાજય...

સાઉદી અરેબિયા નાગરિકો પર ત્રણ-વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ...

રિયાધઃ સાઉદી અરેબિયાએ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના પ્રસારને રોકવા માટે નાગરિકોને ચેતવણી આપી છે કે ‘રેડ લિસ્ટ’માં સામેલ દેશોની યાત્રા કરી તો તેમના પર ત્રણ વર્ષ માટે યાત્રા...

ડિયેગો મારાડોનાનું અવસાન

બ્યુનોસ આયર્સઃ આર્જેન્ટિનાના દંતકથાસમાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું બ્યુનોસ આયર્સ શહેરમાં એમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને કારણે આજે અવસાન થયું છે. એ 60 વર્ષના હતા. વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મારાડોનાને હાલમાં જ...

તમારા સપનાનાં શહેરો માટેની સુંદરતા

Courtesy: Nykaa.com આ મોસમ છે તમારા ડેસ્ક પરથી જ નકશાઓનો અભ્યાસ કરવાની, ટિકિટ બુક કરાવવાની અને દિવાસ્વપ્ન નિહાળવાની. ઉનાળો જામ્યો છે એ સાથે જ આ વર્ષ માટેના ટોચના પ્રવાસસ્થળોનુું એક હોટ...