યોગી આદિત્યનાથે કરી PM સાથે મુલાકાત

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. સ્થાનીક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અપાવવા બદલ પીએમ મોદીએ તેમને શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.