જંગી બહુમતી સાથે જીત થાયઃ અમિત શાહની પ્રાર્થના

સોમનાથઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે શનિવારે ભગવાન સોમનાાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. અહીંયા તેમણે ભગવાન સોમનાથ મહાદેવ સહિત શિવ-શક્તિના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને ગુજરાતમાં ભાજપની જંગી બહુમતીથી જીત થાય તે માટે પ્રાર્થના કરી હતી.