અમદાવાદઃ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

અમદાવાદઃ ઈદ એ મિલાદ અને મહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મ દિવસને લઈને મુસ્લીમ સમાજ દ્વારા જુલુસ કાઢી ઉજવણી કરવામાં આવી હતી. ચૂંટણી અને ઈદ એ મિલાદના પર્વને જોતા પેરા મીલેટ્રી ફોર્સ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)