GalleryEvents ગલુડિયાઓને દત્તક લેવા માટેના કાર્યક્રમમાં સોહા-કુણાલ… December 3, 2017 પાલતુ ગલુડિયાઓ અને બિલાડીઓને ગોદ (દત્તક) લેવા માટે મુંબઈમાં 2 ડિસેમ્બર, શનિવારે યોજાઈ ગયેલા કાર્યક્રમ ‘એડોપ્ટેથોન-2017’માં બોલીવૂડ કલાકાર દંપતી સોહા અલી ખાન અને કુણાલ ખેમુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં એક અન્ય બોલીવૂડ અભિનેત્રી ડેઈઝી શાહ પણ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને ઘણા લોકો પાલતુ જનાવરોને દત્તક લેતા જોવા મળ્યા હતા. સોહા અલી અને કુણાલ ખેમુ ઘણી વાર સુધી ગલુડિયાઓને તેડીને રમાડતાં જોવા મળ્યાં હતાં. કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન કુણાલ ખેમુ અને સોહા અલી ખાન સોહા અલી ખાન સોહા અલી ખાન ડેઈઝી શાહ ડેઈઝી શાહ