પીએમ ઓખી પ્રભાવિત લક્ષદ્વીપની મુલાકાતે

લક્ષદ્વીપઃ ઓખી વાવાઝોડાની અસર લક્ષદ્વીપ પર પણ ખૂબ પડી હતી. ત્યારે ઓખી બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા.