ન્યૂ ઓર્લિયન્સમાં ભારે વરસાદને કારણે પૂર…

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં 10 જુલાઈ, બુધવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ન્યૂ ઓર્લિયન્સ અમેરિકાના લ્યુસિયાના રાજ્યમાં મિસિસિપી નદી કાંઠે, મેક્સિકોના અખાત નજીક વસેલું શહેર છે.