અમરનાથ યાત્રા સ્થગિત, યાત્રીઓએ આરામ કર્યો…

કશ્મીરમાં ‘શહીદ દિન’ મનાવવા માટે બંધનું એલાન કરાતાં વાર્ષિક અમરનાથ યાત્રા 13 જુલાઈ, શનિવારે સલામતીના કારણોસર સ્થગિત કરી દેવામાં આવી હતી. એને લીધે હજારો યાત્રીઓએ બેઝ કેમ્પ ખાતે આરામ કર્યો હતો. લંગર ખાતે યાત્રીઓને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

કશ્મીરમાં બંધ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત