શિયાળુસત્રની શરુઆતે મીડિયા સાથે વાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંસદના શીતકાલીન સત્રના પ્રારંભ પૂર્વે સંસદ ભવન બહાર મીડિયા વાત કરી હતી.