કોમનવેલ્થ જનરલ સેક્રેટરી સાથે પ્રસાદની મીટિંગ

નવી દિલ્હીઃ કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેંડે આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી.