વર્લ્ડ વેદ કોન્ફરન્સમાં ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ “વેદ” પર યોજાયેલી વર્લ્ડ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી.