ભારે હિમવર્ષાઃ જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ…

જમ્મુ અને કશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. ઉધમપુર જિલ્લાના પટનીટોપમાં 12 ફેબ્રુઆરી, સોમવારે નવેસરથી સ્નોફોલ થયો છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના બારામુલા જિલ્લામાં પણ ખૂબ બરફ પડ્યો છે. ઉપરની તસવીર બારામુલ્લા શહેરની છે.