Home Tags Kashmir

Tag: Kashmir

ભારત-વિરુદ્ધ કુપ્રચાર કરતી 20-યૂટ્યૂબ ચેનલોને સરકારે બ્લોક-કરી

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રાલયે સમન્વિત પ્રયાસ કરીને યૂટ્યૂબ પરની એવી 20 ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરી દેવાનો આદેશ આપ્યો છે જેની પરથી ભારતની વિરુદ્ધ...

‘ભારત સાથે સંબંધ સુધારવાનો આ સારો-સમય નથી’

ઈસ્લામાબાદઃ ભારત સાથે સંબંધ સુધારવાની જરૂર પર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભાર મૂક્યો છે, પરંતુ સાથોસાથ એવું પણ કહ્યું કે આપણા દેશે ગયા રવિવારે T20 વર્લ્ડ કપ સ્પર્ધાની...

આસામ બીજું ‘કાશ્મીર’ બનવાના રાહ પરઃ આસામના...

ગૌહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિશ્વા સરમાએ હાલમાં આરોપ મૂક્યો હતો કે પૂર્વોત્તર રાજ્ય જમ્મુ-કાશ્મીર બની શકે છે. હાલમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને હિન્દુઓના એક વિશેષ સમુદાયના લોકો...

ગિલાનીને કડક સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે દફનાવવામાં આવ્યા

શ્રીનગરઃ કાશ્મીરી અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીને કડક સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે ગુરુવારે સાંજે સાડાચાર વાગ્યે શ્રીનગરના હૈદરપોરામાં તેમના નિવાસસ્થાન પાસે એક કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ વિધિમાં માત્ર ગિલાનીની...

SBIએ દાલ સરોવરમાં ‘ફ્લોટિંગ ATM’ શરૂ કર્યું

શ્રીનગરઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્થાનિક લોકો અને પર્યટકોની સુવિધા માટે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરમાં એક ફ્લોટિંગ ATM શરૂ કર્યેં હતું. આ ફ્લોટિંગ ATMનું ઉદઘાટન 16 ઓગસ્ટે બેન્કના ચેરમેન...

ભારતીય-સેનાએ ફાયરિંગ રેન્જને ‘વિદ્યા બાલન’ નામ આપ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને સિનેમાસૃષ્ટિમાં આપેલા અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં લઈને ભારતીય સેનાએ કશ્મીરમાં એક ફાયરિંગ રેન્જને તેનું નામ આપ્યું છે. ‘વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ’ કશ્મીરના ગુલમર્ગમાં આવેલી છે....

કશ્મીરમાં અલ-કાયદાની ટોળકીનો સફાયો; 7 ત્રાસવાદીનો ખાતમો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીર ખીણપ્રદેશમાં અલ-કાયદા સાથે સંકળાયેલા અન્સાર ગાજવત-ઉલ-હિંદ ત્રાસવાદી જૂથનો સફાયો કરી નાખ્યો છે. સુરક્ષા જવાનોએ છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ જૂથના વડા ઈમ્તિયાઝ...

કાશ્મીર-બાબતે UAEએ મોદીની પ્રશંસા કરતાં પાકિસ્તાન નારાજ

અબુધાબીઃ ભારતમાં જમ્મુ-કાશ્મીરના નવજુવાનોએ મોદી સરકારની વિકાસ યોજનાઓને લઈ સકારાત્મક વલણ બતાવ્યું છે તેઓ નવા ભારતની પ્રગતિનો હિસ્સો બનવા ઇચ્છે છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા પછી ભારત સરકારે...

કશ્મીરમાં સુરક્ષા-જવાનો પર પથ્થરમારો કરનાર 10-ઉપદ્રવીની ધરપકડ

શ્રીનગરઃ ત્રાસવાદી સંગઠન અલ-બદ્રના ત્રણ ત્રાસવાદીને ગયા શુક્રવારે દક્ષિણ કશ્મીરના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ખતમ કરવામાં આવ્યા હતા, પણ તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસ, લશ્કર અને સીઆરપીએફના જવાનોની...