પીએમ મોદીએ ઐતિહાસિક મસ્જિદની મુલાકાત લીધી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પશ્ચિમ એશિયાના દેશોના ત્રણ દિવસના ઐતિહાસિક પ્રવાસના અંતિમ પડાવમાં ઓમાનની મુલાકાત લીધી હતી. ઓમાન પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ મસ્કતમાં સુલ્તાન કબાઓસ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી અને વિઝીટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો.