વડાપ્રધાન મિઝોરમની મુલાકાતે

મીઝોરમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમની મુલાકાતે પહોંચ્યા હતા. મિઝોરમના મુખ્યપ્રધાન લલ્થનાહાવાલાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.