‘મિસ એશિયા’માં થર્ડ રનર-અપ આકાંક્ષા…

દક્ષિણ કોરિયામાં યોજાઈ ગયેલી ‘મિસ એશિયા’ એવોર્ડ્સમાં દહેરાદૂનની રહેવાસી આકાંક્ષા સિંહે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગયા નવેમ્બરમાં યોજાઈ ગયેલી સ્પર્ધામાં 25 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. અંતિમ રાઉન્ડમાં આકાંક્ષા થર્ડ રનર-અપ આવી હતી. મુંબઈ આવ્યાં બાદ આકાંક્ષાએ તસવીરકારોને આવાં પોઝ આપ્યાં હતાં.