જવાનો સાથે નવા વર્ષની ઉજવણી

ઉત્તરકાશીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ ઉત્તરાખંડમાં માતલી ખાતે નવા વર્ષની ઉજવણી માટે ITBPના જવાનો પાસે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજનાથ સિંહ સાથે ITBPના ડીરેક્ટર જનરલ આર.કે.પંચનંદ પણ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]