ભૂતાનના PMની PM મોદી સાથે બેઠક

0
1085

આસામના ગુવાહાટીમાં ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ યોજાઈ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધન કરી હતી, તે પછી તેઓ ભુતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે બેઠક કરી હતી અને બેઠકમાં બન્ને દેશોના વેપાર-ધંધા અંગે ચર્ચા થઈ હતી.