Home Tags Assam

Tag: Assam

આસામમાં ભારે પૂરથી આઠ લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આસામમાં પૂરને કારણે મોટા પાયે નુકસાન થયું છે. જમુનામુખ જિલ્લાનાં બે ગામોમાં 500થી વધુ પરિવાર રેલવે...

આસામમાં ભારે પૂરઃ 57,000થી વધુ લોકો પ્રભાવિત

ગૌહાટીઃ ઉત્તર ભારતમાં એક બાજુ જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આસામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં ભારે વરસાદને લીધે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવ્યાં...

ઓલિમ્પિક મેડલવિજેતા બોક્સર લવલીના બની આસામ પોલીસમાં...

આસામના ગોલઘાટ જિલ્લાના બારોમુથિયા ગામની રહેવાસી લવલીના હાલમાં ગુવાહાટી શહેરમાં આયોજિત નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં ફેશન ડિઝાઈનર બિદ્યુત અને રાકેશના વેડિંગ કલેક્શનનાં વસ્ત્રોમાં સજ્જ થઈને શૉ-સ્ટોપર તરીકે રેમ્પ પર ઉપસ્થિત...

વાવાઝોડું ‘જવાદ’ ઘેરા-દબાણમાં ફેરવાતાં નબળું પડી ગયું

ભૂવનેશ્વરઃ ભારતના પૂર્વ સમુદ્રકાંઠાના વિસ્તારોને ચક્રવાતી વાવાઝોડા ‘જવાદ’ની ઉગ્રતાનો સામનો કદાચ કરવાનો નહીં આવે, કારણ કે આ વાવાઝોડું પડોશી રાજ્યો - ઓડિશા અને પડોશ આંધ્ર પ્રદેશના કાંઠે પહોંચતા પહેલાં...

કિંમતમાં થયેલો ઘટાડો ચા-ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર...

નવી દિલ્હીઃ ચાની કિંમતો અને ઉત્પાદનમાં ઘટાડાથી ચા ઉદ્યોગ વાસ્તવિક સંકટ તરફ જવાની સંભાવના છે. ટી એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું. ચાની કિંમતો વર્ષ 2020થી કિંમતો ધીમે-ધીમે ઘટાડો થઈ...

બ્રહ્મપુત્રામાં સેનાને આવ-જા માટે ટનલ બાંધવા કેન્દ્રની...

નવી દિલ્હીઃ ભારતે અરુણાચલ પ્રદેશમાં સૈન્ય વાહનોના નિર્વિઘ્ને આવ-જા માટે બ્રહ્માપુત્રા નદીની નીચે એક ટનલ (સુરંગ) બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ટનલ આસામમાં તેજપુરની પાસે બ્રહ્મપુત્રામાં સ્થિત હશે, જે...

બ્રહ્મપુત્રા નદીમાં બે-બોટ અથડાઈ, અનેકનાં મરણની આશંકા

ગુવાહાટીઃ આસામના જોરહટ જિલ્લામાં નિમતી ઘાટ નજીક બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ સામસામી અથડાતાં અનેક જણ માર્યા ગયા હોવાનો ભય સેવાય છે. જોરહટ જિલ્લા વહીવટીતંત્રએ કહ્યું કે દુર્ઘટનામાં કેટલી જાનહાનિ...

આસામ-મેઘાલયની સરહદે સીમાવિવાદ ફરી ચરમસીમાએ

દીફુઃ મેઘાલય અને આસામ વચ્ચે આંતરરાજ્ય સરહદી ક્ષેત્રની પાસે બુધવારે –બંને રાજ્યોના નાગરિકો સામસામે આવવાથી બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સ્થિતિને કાબૂમાં કરવાના પ્રયાસમાં મેઘાલયના એક પોલીસ અધિકારી...

સૌથી મોટી ચા ઉત્પાદક મેકલોડ રસેલ નાદારીને...

કોલકાતાઃ દેશની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની મેકલોડ રસેલ ઇન્ડિયા રૂ. 100 કરોડનાં દેવાં નહીં ચૂકવી શકતાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કલકતા સ્થિત ખેતાન પરિવાર ગ્રુપની છે,...