કોલકાતામાં અમિત શાહનો મેગા રોડ શો…

0
645

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે 14 મે, મંગળવારે કોલકાતામાં રોડ શો કર્યો હતો, જે ભવ્ય રહ્યો હતો. રોડ શોમાં હજારો લોકોની મેદની સામેલ થઈ હતી. જોકે વિવેકાનંદ કોલેજ પાસે ભાજપ અને પશ્ચિમ બંગાળના શાસક તૃણમુલ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. અમિત શાહે જાણકારી આપી હતી કે પોતે સુરક્ષિત છે.