શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ…

અમદાવાદ- શેરબજારમાં વિક્રમ સંવત 2074ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ યોજાયા હતા. જેમાં નવા વર્ષે નવી તેજી થાય તેવો આશાવાદ હતો. વીતેલા વર્ષે શેરબજારમાં તેજી થઈ હોવાથી શેરદલાલો અને રોકાણકારો ખુબ મોટી સંખ્યામાં અમદાવાદ શેરબજારના કામધેનુ કોમ્પલેક્સમાં આવેલ સ્ટોક માર્કેટમાં મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ભાગ લીધો હતો.