હોમગાર્ડઝે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા-2017ની ચૂંટણીમાં ફરજ બજાવવા માટે મૂકાયેલા સુરક્ષા કર્મચારીઓનું મતદાન અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે શરુ થઇ ગયું છે. વહેલી સવારથી જ શાહીબાગ ખાતે હોમગાર્ડસની જુદી જુદી યુનિટના જવાનોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]