બદ્રીનાથ ધામ પર છવાઈ ગઈ બરફની ચાદર…

ઉત્તરાખંડ રાજ્યમાં હિન્દુઓની આસ્થા સમાન 'ચાર-ધામ યાત્રા'માંના એક, બદ્રીનાથ ધામ મંદિર અને તેની આસપાસના પરિસરમાં છેલ્લા અમુક દિવસોથી ખૂબ હિમવર્ષા થઈ રહી છે. મંદિર પર બરફની કેવી સફેદ ચાદર છવાઈ ગઈ છે તે આ તસવીરો પરથી માલુમ પડે છે.


દર વર્ષની જેમ આ વખતે પણ શિયાળાની કાતિલ ઠંડીને ધ્યાનમાં લઈને મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]