ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ‘નેવી ડે’ ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ…

ભારતીય નૌકાદળના જવાનોએ આગામી 'નેવી ડે' પૂર્વે દક્ષિણ મુંબઈમાં આવેલા ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે 2 ડિસેંબર, સોમવારે નૌકાદળ દિવસ ઉજવણી કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એમનાં કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેંબરનો દિવસ 'નેવી ડે' તરીકે ઉજવે છે. (તસવીરોઃ દીપક ધુરી)
 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]