‘ફીફા U-17 WC’ ટીમના ખેલાડીઓ પીએમ મોદીને મળ્યા…

0
965

 

તાજેતરમાં ભારતમાં રમાઈ ગયેલી ફીફા અન્ડર-17 વર્લ્ડ કપ સ્પર્ધામાં ભાગ લેનાર ભારતીય ફૂટબોલ ટીમના ખેલાડીઓ ૧૦ નવેમ્બર, શુક્રવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાન અને ખેલાડીઓની ગ્રુપ તસવીર. સ્પર્ધામાં ભારતના ૧૭-વર્ષની હેઠળના ખેલાડીઓની ટીમ તેના ગ્રુપમાં ત્રણેય મેચ હારી ગઈ હતી, પરંતુ એમના દેખાવની પ્રશંસા કરવામાં આવી હતી.