ગૌતમ ગંભીરે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા…

ક્રિકેટર ગૌતમ ગંભીરે 22 માર્ચ, ગુરુવારે એની પત્ની નતાશા અને પુત્રી આઝીનની સાથે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા.