અમદાવાદઃ ભાજપ કોંગ્રેસે ફોર્મ ભર્યાં

અમદાવાદની દાણીલીમડા બેઠક માટે ભાજપના જીતુ વાઘેલા અને કોંગ્રેસના શૈલૈષ પરમારે ઉમેદવારીપત્રક ભર્યા હતાં. શહેરના પોલીટેકનિક ખાતે ઉમેદવારોના ફોર્મ ભરતી વેળાએ મોટી સંખ્યામાં ઉમેદવારોનો સમર્થકો ઉમટી પડ્યાં હતાં.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ